પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી....
જાન તારાઁ ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
કે મેઁ તારી કેટલી રાહ જોઈ,
હજી પણ મારો પ્રેમ છ્લકાય છે...

શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી....
જાન તારાઁ ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
કે મેઁ તારી કેટલી રાહ જોઈ,
હજી પણ મારો પ્રેમ છ્લકાય છે...
